૧ લાખ રૂપિયા ની લોન નાના વેપારીઓ ને કંઈ રીતે મળશે ?
૧ લાખ રૂપિયા ની લોન નાના વેપારીઓ ને કંઈ રીતે મળશે ?
*સંપૂર્ણ માર્ગદર્શન...!*
( ૧ ) *લાભ કોને કોને મળશે ?*
નાના અને મધ્યમ વર્ગ ના વેપારી, સ્વરોજગાર કરતા લોકો જેવા કે - દુકાનદાર, ફેરિયા, રિક્ષાચાલક, પ્લમ્બર વગેરે..
( ૨ ) *ફોર્મ ક્યારે મળશે ?*
૨૧-૫-૨૦૨૦ થી નક્કી કરેલી સંસ્થાઓ માથી વિનામૂલ્યે મળશે
*ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લીંક👇*
( ૩ ) *કઈ કઈ સંસ્થા લોન આપી શકે ?*
જિલ્લા સહકારી બેંક
અર્બન કો ઓપ બેંક
ક્રેડીટ કો ઓપ સોસાટીઓ
( ૪ ) *સરકાર દ્વારા રજૂ કરાયેલા નિયમો ?*
કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / સ્થાનિક સત્તમંડળ નાં કર્મચારી ના હોય
કોઈપણ બેંકના કર્મચારીઓ ના હોય
સરકારી / અર્ધ સરકારી સંસ્થાઓ માં કરાર આધારિત નોકરી નાં હોવી જોઇએ
૦૧-૦૧-૨૦૨૦ નાં રોજ ચાલુ હોય એવાં જ વ્યવસાય કરતા લોન માટે એપ્લાઈ કરી શકે
( ૫ ) *લોન ભરપાઈ કરવા ની મેથડ ?*
૩ વરસ નાં સમયગાળા માટે લોન,
વાર્ષિક ૮% નાં વ્યાજદરે લોન - જેમાંથી ૬% રાજ્ય સરકાર અને ૨% લોન અરજદાર વ્યાજ ની ચુકવણી કરશે,
લોન શરૂ થવાના ૬ મહિના સુધી કોઈ હપ્તા ની ચુકવણી કરવાની રહેશે નહી
૬ મહિના પછી ૩૦ સરખા હપ્તા માં અંદાજે ૩૫૪૦/- લગભગ ચુકવણી કરવાની રહેશે
સ્ટેમ્પ ડયુટી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવા માં આવશે,
( ૬ ) *અરજી કરવાની છેલ્લી તારીખ ?*
૩૧-૮-૨૦૨૦ સુધી માં ફોર્મ બેંક માં જમા કરાવી શકાય
૩૧-૧૦-૨૦૨૦ સુધીમાં તમામ અરજી નો નિકાલ થય જશે
૧૫-૧૧-૨૦૨૦ સુધી માં લોન ની રકમ મળી જશે.
( ૭ ) *ડોક્યુમેન્ટ ??*
આધાકાર્ડ
રેશનિંગ કાર્ડ
ચૂંટણી કાર્ડ
છેલ્લું વીજળી બિલ
બેંક પાસબુક ની ઝેરોક્ષ
વ્યવસાય નો પુરાવો અથવા બાહેંધરી પત્ર
દરેક ની ૨-૨ નકલ રાખવી..
*ફોર્મ ડાઉનલોડ કરવા અને સંપૂર્ણ માહિતી માટે નીચેની લીંક ખોલો👇*
માહિતી આપવાનો મારો ઉદ્દેશ માત્ર જરૂરિયાત વ્યક્તિ ને મદદરૂપ થવાનો છે, આશા રાખું છુ કે માહિતી તમને ઉપયોગી થાય...🙏🏻🙏🏻🙏🏻
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
Comments
Post a Comment